આયુષ્માન એપ | હવે આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકાશે

આયુષ્માન કાર્ડ

આયુષ્માન એપ – વેબ પ્લેટફોર્મ તથા મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે, તથા BIS 2.0 માં “સેલ્ફ વેરિફિકેશન” નો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેના દ્વારા લાભાર્થી પોતાના અને પરિવારના દરેક સભ્યોના આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકે છે. આમ લાભાર્થીઓ ઘરબેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકશે અને કાર્યપ્રણાલી ઝડપી અને વધુ સક્ષમ બનશે.આયુષ્માન એપ નો ઉપયોગ કરવા માટે વિડીયો : ( નીચે આપેલ લિંક માં સામેલ છે:)
1. એપ ડાઉનલોડ કરવા તથા લોગ ઈન કરવા અંગેની માહિતી દર્શાવતો વિડીયો
2. e-KYC કરી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા અંગેનો વીડિયો
3. પોસ્ટર (એક પછી એક સ્ટેપ પ્રમાણે એપના ઉપયોગ અંગેની માહિતી, એપના સ્ક્રીન શોટ સહીત)
આયુષ્માન એપ IEC લિંક:  https://drive.google.com/drive/folders/1N-_wlkOzJQioKYTc9Jpz9wQBDFZkeRuf?usp=sharing

આયુષ્માન એપ | હવે આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકાશે

આ પોસ્ટ આપના સ્નેહીજનો/ મિત્રો/ સગાવહાલા તમામ ને શેર કરજો અને પ્રદર્શિત કરાવશો. જેથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ જાતેજ આયુષ્માન એપ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવી શકે અને ડાઉનલોડ કરી શકે.

List of all hospitals in Gujarat covered under Ayushman card | આયુષ્માન કાર્ડ હેઠળ આવતી ગુજરાતની તમામ હોસ્પિટલ ની યાદી

આયુષ્માન કાર્ડ હેઠળ આવતી તમામ ગુજરાતની હોસ્પિટલ ની યાદી વર્ષ ૨૦૨3

PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના), જેને આયુષ્માન ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત સરકાર દ્વારા વસ્તીના આર્થિક રીતે નબળા વર્ગોને આરોગ્ય વીમા કવરેજ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી આરોગ્યસંભાળ યોજના છે. આ યોજના સમગ્ર દેશમાં 10 કરોડ પરિવારો અથવા અંદાજે 50 કરોડ વ્યક્તિઓને આવરી લે છે. PMJAY હેઠળ, લાભાર્થીઓ દેશભરની સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ અને પેપરલેસ સારવાર મેળવવા માટે હકદાર છે. એમ્પેનલ્ડ હોસ્પિટલોની યાદી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા જાળવવામાં આવે છે

વધુ માહિતી માટે

આ અંગેનો વધારે માં વધારે લોકો સુધી માહિતી પહોચે જે હેતુ થી આપશ્રી જરૂર આ પોસ્ટ ને શેર કરશો એવી આશા સાથે જય હિન્દ વંદે માતરમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *