Skip to content

All Information In One Place !

All Information In One Place !

  • Home
  • Useful Links
  • Useful Apps
  • PC Softwares
  • રોગો અને ઔષધો
  • Digital Marketing
  • Online Learn
  • શેર માર્કેટ
  • Forms pdf
  • eBooks
  • Contact
  • About Us
  • Home
  • Useful Links
  • Useful Apps
  • PC Softwares
  • રોગો અને ઔષધો
  • Digital Marketing
  • Online Learn
  • શેર માર્કેટ
  • Forms pdf
  • eBooks
  • Contact
  • About Us
Close

Search

  • https://www.facebook.com/
  • https://twitter.com/
  • https://t.me/
  • https://www.instagram.com/
  • https://youtube.com/
Subscribe
Home/Ayushman card/આયુષ્માન એપ | હવે આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકાશે
આયુષ્માન કાર્ડ
Ayushman cardAndroid App

આયુષ્માન એપ | હવે આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકાશે

By allinformer.in
November 3, 2023 2 Min Read
0

આયુષ્માન એપ – વેબ પ્લેટફોર્મ તથા મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે, તથા BIS 2.0 માં “સેલ્ફ વેરિફિકેશન” નો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેના દ્વારા લાભાર્થી પોતાના અને પરિવારના દરેક સભ્યોના આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકે છે. આમ લાભાર્થીઓ ઘરબેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકશે અને કાર્યપ્રણાલી ઝડપી અને વધુ સક્ષમ બનશે.



આયુષ્માન એપ નો ઉપયોગ કરવા માટે વિડીયો : ( નીચે આપેલ લિંક માં સામેલ છે:)
1. એપ ડાઉનલોડ કરવા તથા લોગ ઈન કરવા અંગેની માહિતી દર્શાવતો વિડીયો
2. e-KYC કરી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા અંગેનો વીડિયો
3. પોસ્ટર (એક પછી એક સ્ટેપ પ્રમાણે એપના ઉપયોગ અંગેની માહિતી, એપના સ્ક્રીન શોટ સહીત)
આયુષ્માન એપ IEC લિંક:  https://drive.google.com/drive/folders/1N-_wlkOzJQioKYTc9Jpz9wQBDFZkeRuf?usp=sharing

આયુષ્માન એપ | હવે આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકાશે

આ પોસ્ટ આપના સ્નેહીજનો/ મિત્રો/ સગાવહાલા તમામ ને શેર કરજો અને પ્રદર્શિત કરાવશો. જેથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ જાતેજ આયુષ્માન એપ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવી શકે અને ડાઉનલોડ કરી શકે.

List of all hospitals in Gujarat covered under Ayushman card | આયુષ્માન કાર્ડ હેઠળ આવતી ગુજરાતની તમામ હોસ્પિટલ ની યાદી

આયુષ્માન કાર્ડ હેઠળ આવતી તમામ ગુજરાતની હોસ્પિટલ ની યાદી વર્ષ ૨૦૨3

PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના), જેને આયુષ્માન ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત સરકાર દ્વારા વસ્તીના આર્થિક રીતે નબળા વર્ગોને આરોગ્ય વીમા કવરેજ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી આરોગ્યસંભાળ યોજના છે. આ યોજના સમગ્ર દેશમાં 10 કરોડ પરિવારો અથવા અંદાજે 50 કરોડ વ્યક્તિઓને આવરી લે છે. PMJAY હેઠળ, લાભાર્થીઓ દેશભરની સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ અને પેપરલેસ સારવાર મેળવવા માટે હકદાર છે. એમ્પેનલ્ડ હોસ્પિટલોની યાદી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા જાળવવામાં આવે છે

વધુ માહિતી માટે

આ અંગેનો વધારે માં વધારે લોકો સુધી માહિતી પહોચે જે હેતુ થી આપશ્રી જરૂર આ પોસ્ટ ને શેર કરશો એવી આશા સાથે જય હિન્દ વંદે માતરમ

Post Views: 531

Related

Tags:

આયુષ્માન એપહવે આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકાશેહવે આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકાશે
Author

allinformer.in

Follow Me
Other Articles
ideasat-nsfh5-Satelliite-Finder-Meter-
Previous

IDEASat NSF H5+ Satellite Finder Meter With Buzzer

સાચું એનું કારણ ન સમજાણું
Next

ભજન કરીલે મનખા । ડીંડવાણું

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Join Now

Click to Join

Recent Posts

  • ગિરનાર પરિક્રમા 2025 ની તૈયારીઓ શરૂ | ગિરનાર પરિક્રમા સંપૂર્ણ માહિતી | Girnar Parikrama 2025
  • ધૂણવું એ માનસિક બીમારી છે! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે!
  • આરોગ્ય ના ભીત સૂત્રો | તમામ આરોગ્ય લક્ષી ભીત સૂત્રો ( Health formulas )
  • ગિરનારની લીલી પરિક્રમા નો ઈતિહાસ | Girnar Prarikrama Full Information
  • ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !

Recent Comments

  1. allinformer.in on What is e-Shram Card? And How to Self Register|ઈ-શ્રમ કાર્ડ શું છે અને ઈ-શ્રમ માટે સેલ્ફ રેઝિસ્ટર કેવી રીતે કરવું?
  2. A WordPress Commenter on સુપર કોમ્પ્યુટર શું છે | What is Supercomputer in Gujarati

Categories

  • Android App
  • Ayushman card
  • BAS
  • Computer Softwares
  • COVID-19
  • Cryptocurrency
  • CSC
  • Culture
  • Demat Account
  • Digital Marketing
  • Electricity
  • Government Schemes
  • History Book
  • HRMS
  • Income Tax
  • Income Tax Return
  • IPTV
  • Master Code
  • Movie Review
  • Navratri
  • NFT
  • PDF
  • Receiver Master Code
  • RTE
  • Sat Finder
  • Satellite Finder
  • Tourism
  • tourist places
  • Uncategorized
  • Useful Apps
  • આયુષ્માન કાર્ડ
  • આરોગ્ય
  • આરોગ્ય સંબધિત યોજનાઓ
  • આરોગ્ય સંબધિત યોજનાઓ
  • એપ્લિકેશન
  • ઓનલાઇન શિક્ષણ
  • ગુગલ એકાઉંન્ટ
  • ઘરેલું ઉપાય
  • ટેક્નોલોજી
  • ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ
  • ધાર્મિક
  • પ્રવાસી સ્થળો
  • બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ
  • બિઝનેસ
  • ભજન
  • ભારતના તહેવારો
  • ભીત સૂત્રો
  • ભુવા ભરાડીઓ
  • રોગો અને ઔષધો
  • શેર માર્કેટ
  • સરકારી યોજનાઓ
  • સુપર કોમ્પ્યુટર
  • સેટેલાઇટ બ્રોડબેન્ડ
  • હોમ લર્નિંગ વર્ગો

Visitors

0073190
Visit Today : 95
Visit Yesterday : 58
Who's Online : 1
Copyright 2026 — . All rights reserved. Blogsy WordPress Theme