ગિરનાર વિશે સંપૂર્ણ માહિતી | Girnar Full History

ગીરનાર ઈતિહાસ, ગીરનાર જંગલ, ગીરનાર ફોટો, ગીરનાર નું પિક્ચર ગીરનાર લીલી પરિક્રમા 2022, ગીરનાર પરિક્રમા, ગીરનાર ના બાવા, ગીરનારી બાવો ભજન, ગીરનાર નો ઇતિહાસ, ગીરનારી ભજન, ગિરનાર, ગીરનારી ખીચડી, ગીરનાર ના ટેટસ, ગીરનારી ટેટસ, ગીરનાર પરિક્રમા 2022, ગીરનારી બાવો, ગીરનાર રોપ-વે, ગીરનાર ના વિડીયો, ગિરનાર પર્વત,

ગિરનાર વિશે સંપૂર્ણ માહિતી | Girnar Full History

નમસ્કાર મિત્રો સ્વાગત છે આ નવી પોસ્ટ માં આજે આપડે વાત કરીશું ગરવી ગુજરાત એવા ગઢ ગિરનાર વિશે તો મિત્રો જુનાગઢ થી પાંચ કિલોમીટર દૂર આવેલ ગિરનાર અનેક પર્વતોનો સમૂહ છે.

ગિરનાર વિશે સંપૂર્ણ માહિતી | Girnar Full History

ગિરનાર પર્વત પર કુલ પાંચ મોટા શીખર આવેલા છે ગોરખ શીખર એ 3600 ફૂટ ,અંબાજી એ 3300 ફૂટ, ગૌમુખી 3,120 ફૂટ, જૈન મંદિર શીખર 300 ફૂટ અને મારી પરબ એ 1800 ફૂટની ઊંચાઈ પર આવેલ છે આપણા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર ગણાય છે જો તમે ગીરનાર ચડવાની ઈચ્છા રાખો છો તો તમારે 9,999 પગથિયાં ચડવાના રહેશે, અથવા હાલ તમે રોપવે એટલે કે ઉડાન ખટોલા નો સહારો લઇ સખો છો ગિરનાર પણ કુલ પાંચ પર્વતો થઈને 886 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પથ્થરના દાદરા અને રસ્તા બનાવવામાં આવ્યા છે જે તમને એક ટોચ પરથી બીજી ટોચ પર જવામાં મદદ કરશે આજે અમે તમને ગિરનાર ની પરિક્રમા વિશે પણ જણાવીશું ગિરનારના 4000 પગથિયાં ચડ્યા પછી તમને દર્શન થશે ભવનાથ મંદિરના આ મંદિર પર શિવરાત્રી દરમિયાન નાગાબાવાઓ આ તહેવારની ઉજવણી કરવા આવે છે, પહેલા શિખર પર ચડવા માટે જ્યારે 800 પગથિયાં બાકી હોય છે ત્યારે એક સીધી સરળ જગ્યા આવે છે એ જગ્યા અદભુત જૈન મંદિર પરિષદ માં આવેલી છે.

જૈનમંદિરો ગીરનાર

આ જૈનમંદિર એ ૧૨ થી ૧૬ મી સદી દરમિયાન બનાવામાં આવ્યા હતા આહિયા ૭૦૦ વર્ષા ના અઘરા તપ પછી જૈન ધર્મના 22માં તીર્થકર નેમીનાથ કાળ ધર્મ પામ્યા હતા ત્યાર પછીના બીજા 2000 પગથિયાં ચડવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે. જૈન મિત્રો આ મંદિરની મુલાકાત લેવા આવે છે નવા પરણેલા કપલ પણ અહીંયા દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવે છે જેમ જેમ તમે ઉપર ચડતા જશો તેમ તેમ તમને ઉપર કુદરતી સૌંદર્યના દર્શનો થતા જશે 2000 પગથિયાં જ્યારે ચડવાના બાકી હશે અને તમને નીચે જોશો તો તમે થોડોક ડર લાગી શકે છે પણ કુદરતી સૌંદર્ય તમારું મન મોહી લેશે આટલું ચડ્યા પછી પથ્થર જેવા રસ્તા પર ચાલવું પડશે કરીને તમને અહીંયા કાળકા માતાનું મંદિર દેખાશે આ મંદિરે અઘોરી બાવા અને સમશાનની ભભૂતિ પોતાના શરીર પર લગાવેલી છે

તમને જાણીને આચાર્ય થશે પણ ગિરનાર પર્વતે જ્વાળામુખી દ્વારા બનેલો છે તેના પર સિદ્ધો ચોર્યાશી સંત બેસેલા આવેલા છે. જૂનાગઢ જિલ્લાની ભૂમીએ સંતો અને મહંતો ભૂમિ છે અહીંયા તમને આદિ કવિ નરસિંહ મહેતા જેવા બીજા ઘણા સાહિત્યકારો પણ ભૂમિ પર વસીને ગયા છે. ગીરનાર નો સિહ પણ બહુ પ્રખ્યાત છે.

ગીરનાર લીલી પરિક્રમા

ગીરનાર લીલી પરિક્રમા

હવે આ પવિત્ર જગ્યા પર છેલ્લા ઘણા વર્ષોથી લીલી પરિક્રમા થાય છે આ પરિક્રમા કરવા માટે અનેક જગ્યાઓથી અનેક લોકો આવતા હોય છે અને લીલી પરિક્રમા લગભગ 36 km જેટલી હોય છે, ચાર દિવસની આ પરિક્રમામાં લાખો લોકો ભવનાથ તળેટીમાં ઉમટી પડે છે , મિત્રો કારતક સુદ અગિયારસ થી શરુ થતી એટલે કે દિવાળી પછી આવતી અગિયારસથી શરૂ થાય છે અને દેવ દિવાળીએ પૂર્ણ થઇ જાય છે .ઘણા સમય પહેલા ફક્ત સાધુ સંતો કોઈ પણ પ્રકારના સાધન વગર કરતા પરંતુ હવે સમય લોકો પણ જોડાય છે ,આ સમય દરમિયાન સંપૂર્ણ ભક્તિ ભાવથી ભજનો કરવા જોઈએ આ પરિક્રમાં દરમિયાન હવે તો અનેક સંસ્થાઓ લોકોને દરેકને સેવા પણ આપતા હોય છે, જમવાનું દવા વગેરે જેવી સવલતો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી તમામ તણાવ થી દુર પ્રકૃતિનાં ખોલે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓ અને કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતીઓને ખોલે જીવનની ભાગદોડથી મુક્તિ મેળળવા તેમ્મજ તમામ પ્રકારના દુખ દર્દોને ભૂલીને અવારનવાર સમસ્યાના સત્યને પામવા માટે પગપાળા પરિક્રમાં યોજાય છે.આજની ફાસ્ટ લાઈફ અને નોકરી કામ ધંધા વગેરે જેવી ચિંતાથી દૂર જઈને આ શાંત જગ્યાએ તમને એક અલગ જ પ્રકારની અનુભૂતિ થશે તમે વર્ષમાં એકવાર અહીંયા જશો તો આખા વર્ષનો તમારો માનસિક થાક ઉતરી જશે અહિયાં આસપાસ ફેલાયેલા કુદરતી સોંદર્યતા અને તમે ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવશે દરેક ધર્મ ધાર્મિક યાત્રિકો સાથે તમારો 36 km નો રસ્તો એ હસતા હસતા પૂર્ણ થઇ જશે જો તમે ઈચ્છો તો આ પરિક્રમા પછી ગિરનાર પણ ચડી શકો અને જો બહુ શક્તિ નથી રહેતી તો તમારે યાત્રાનો અંત એ તમે ભવનાથ મહાદેવના દર્શન કરીને

દામોદર કુંડ

પછી અંતમાં દામોદર કુંડમાં ડૂબકી લગાવીને કરી શકો દામોદર કુંડમાં સ્નાન કરીને જ તમારી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. જો મિત્રો તમને આ મારી પોસ્ટ સારી લાગી હોય તો શેર કરજો ધન્યવાદ .

પરિક્રમા ના વિડીયો જોવા માટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *