ભજન કરીલે મનખા । ડીંડવાણું
હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું,દુનિયા માં હાલે છે ડીંડવાણું …લોભી ના ઘર માં રૂપિયા લાખો, ના મળે દાતાર ને નાણું (૨)ખૂટલ ને રહેવા મોટા ખોરડા (૨) ઠરેલ ને ના મળે ઠેકાણું ..દુનિયા માં હાલે છે ડીંડવાણુ…….હાલે છે ડીંડવાણુ સાચું એનું કારણ ના…