HRMS LOGIN :: National Health Mission :: Govt.Of Gujarat – arogyasathi
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગુજરાતના દરેક નાગરિકને પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે રાજ્યમાં આરોગ્ય અને તબીબી સંભાળ સુવિધાઓનું વિશાળ નેટવર્ક ઊભું કર્યું છે, જેમાં BPL પરિવારો અને ગ્રામીણ વિસ્તારના નબળા વર્ગો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
How to apply Leave in HRMS Portal | HRMS માં રજા માટે કેવી રીતે એપ્લાય કરવું
આ પોર્ટલમાં, નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM હેઠળ કોન્ટ્રાક્ટના ધોરણે કામ કરતા તમામ કર્મચારીઓની તમામ માહિતી, ખાસ કરીને તેમના કરારની માહિતી, વ્યક્તિગત માહિતી અને કર્મચારીઓની રજા માટેની સુવિધાઓ પણ આ પોર્ટલ પરથી ઉપલબ્ધ છે. તો ચાલો જોઈએ કે આ પોર્ટલમાં રજા માટે કેવી રીતે અરજી કરવી.
How to To apply Leave In HRMS Software
In this portal, all the information of all the employees working on contract basis under the National Health Mission i.e. NHM, especially their contract information, personal information and also the facilities for employee leave are available from this portal. So let us see how to apply for leave in this portal.
1. સૌથી પહેલા કર્મચારીએ નીચે ની લિંક ઓપન કરવાની રહેશે
https://arogyasathi.gujarat.gov.in/HRMS_Main.aspx
2. આ લિંક ઓપન કરવાથી નીચેનું પેજ ઓપન થશે
૩.અહિયાં તમને બે ઓપ્શન મળશે જેમાં તમારે એમ્પ્લોયી લોગ ઇન પર ક્લિક કરવાનું છે
૪.ત્યાર બાદ આવું પેજ ઓપન થશે જ્યાં તમારે તમારો ID, પાસવર્ડ અને કેપ્ચા ભરવાનો રહેશે.
૫.ત્યારબાદ તમારે એમ્પ્લોયી ડીટેલ પર કલીક કરવાનું છે અને નીચે તમને લીવ એપ્લાય એટલે કે રજા માટે નો વિકલ્પ મળે છે ,ત્યાંથી તમે રજા માટે અરજી કરી શકો છો.
૬.અહિયાં તમારે ક્યાં પ્રકારની રજા લેવાની છે તે સિલેક્ટ કરવું
૭.અહિયાં તમારે રજા કઈ તારીખ લેવાની છે તે સિલેક્ટ કરવું
૮.અને બધી માહિતી ભર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
૯. બધી માહિતી ભર્યા પછી જો તમારે અરજીમાં ફેરફાર કરવો હોય તો એડીટ પર ક્લિક કરવું
આવા જ અન્આય રોગ્યલક્ષી યોજનાઓ અને ફોર્મના નમુના માટે અહિયાં ક્લિક કરો