ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ભરવું? સમ્પુર્ણ માહીતી
આ લેખમાં, અમે ઈન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન કેવી રીતે ફાઈલ કરવું તે વિશે જણાવી રહ્યા છીએ. નાણાકીય વર્ષ પૂરા થયા પછી દર વર્ષે આવકવેરો ભરવા માટે બંધાયેલા દરેક વ્યક્તિએ આવકવેરા વિભાગમાં એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ દ્વારા, તે વ્યક્તિ જાહેર કરે છે કે તેણે…