ગિરનારની લીલી પરિક્રમા નો ઈતિહાસ | Girnar Prarikrama Full Information
આમ તો ગીરનાર ની લીલી પરિક્રમા કારતક સુદ અગીયારસ થી શરુ થતી હોય છે પરંતુ આ વર્ષ 2023 મા ગિરનારની લીલી પરિક્રમા નો શા માટે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ વર્ષે કઈ તારીખે કઈ તારીખ સુધીની પરિક્રમા રહેશે તે અંગેની આપણે આ પોસ્ટમા વાત કરીશું
ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરેક વર્ષે યોજાય છે તેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. પરિક્રમામાં જુદા જુદા સ્થળેથી લોકો અહીં આવે છે આ પરિક્રમા કારક સુદ અગિયારસ થી ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સામાન લીધા વિના આ પરિક્રમા કરતા હતા અને ભજન ભક્તિ થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની પરિક્રમા ખૂબ જ પ્રચલિત છે. જૂનાગઢ શહેર થી પાંચ કિલોમીટર દૂર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગિયારસથી સવારથી જ ભવનાથ તળેટીમાં ભેગા થઈ જાય છે.
તે જ દિવસે મધરાત્રે સાધુ સંતો ,મહંતો , જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી બંદૂકના ભડાકા સાથે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે. બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા અને પ્રકૃતિને નિહાળતા આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. પ્રથમ દિવસે થોડોક ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિક નાની પરિક્રમા શરૂ થાય છે 2023 માં શા માટે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આવર્તક કઈ તારીખ થી કઈ તારીખ પ્રમાણે છે તે અંગેની આપણે આ વીડિયોમાં વાત કરીશું પરિક્રમા દરેક વર્ષે યોજાય છે જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે યોજાતી.
આ 36 km ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળેથી લોકો અહીં આવે છે આ પરિક્રમા કારતક સુદ અગિયારસ થી ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતોષ કોઈપણ જાતના સરસ સામાન લીધા વિના આ પરિક્રમા કરતા હતા અને ભજન ભક્તિ થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાર થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની પરિક્રમા ખૂબ જ પ્રચલિત છે જુનાગઢ શહેર થી પાંચ કિલોમીટર દૂર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગિયારસ સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રા થઈ જાય છે.
જિલ્લા વહીવટી અધિકારીઓ અને અને અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી બંદૂકના ભડાકા સાથે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે. અને પ્રકૃતિને નિહાળતા આનંદ પ્રમોદ કરતા પગપાળા પણ થતા જાય છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોત પોતાની રીતે જમવાનું બનાવી તૃપ્ત થાય છે આમ બીજા દિવસે રાત્રે રોકાણ ઝીણાભાવાને મઢીએ થાય છે યાત્રિકો માટે આ પ્રથમ વિરમો છે અહીં શરૂઆતમાં વડલી માતાજીની જગ્યા આવેલી છે તે પછી આવે છે અહીં નવાબી કાળ માટે આવીને રહેતા હતા તેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે પહેલા તો અહીં એક નાનકડી ચોપડી જતી આજે અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનું ધુણો આવેલું છે. આ બે દિવસે કોઈ એક માણસ જોવા ન મળે ત્યાં લાખો લોકો આજે રાત્રે રોકાણ કરે છે આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક ક્ષેત્ર ચાલે છે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણ ધરતી ઉપર પડતાં ની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે ત્રીજા દિવસે સવારની નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ જય ગુરુદત્ત લગાવતા આગળ વધે છે બપોરનો સમય થતાં યાત્રિક સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા કોઈ રસોઈ બનાવે છે અને સાંજ પડતાં ગમે ત્યાં જગ્યા ગોતી અને પડાવ નાખે છે.
આમ ત્રીજા દિવસનો રાત્રી રોકાણ માળવેલામાં થાય છે આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલો અર્થે રમણીય છે, અહીં ખૂબ જ ઊંચી વહેલો થાય છે ત્યાં સૂર્યનારાયણના કિરણો પણ ધરતી ઉપર પહોંચી શકતા નથી અને તેથી તેનું નામ માળવેલા રાખવામાં આવ્યું છે, ત્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસ મંડળની જમાવટ થાય છે આમ યાત્રીઓ પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે આમ 14 વર્ષની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે વણજાર માળવેલાથી નીકળી અને ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે ધીમે ધીમે આગળ વધતા હોય છે આમ પરિક્રમણ ચોથા દિવસનો અને છેલ્લા દિવસનો રાત્રી રોકાણ અહીં આવે છે રળિયામણા અને મનોહર એવા બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાંઠ જંગલ છે આ જગ્યાએ સુભદ્રા અને અર્જુન ના લગ્ન અહીં થયેલ છે જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડે માંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોળદેવી પડે છે તેવી લોકવાયકા છે જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગીરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ આંખ ઉતરી નાખે છે આમ ગોળદેવી માતાજીના દર્શન કરી રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારમાં યાત્રાનો પણ આગળ કાપવાનો શરૂ કરે છે યાદ રાના છેલ્લા અને પાંચમાં દિવસે એટલે કે સાર્થક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે બધા યાત્રી કો ભવનાથ તરફ વળે છે
આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રિક ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનમાં દર્શન કરે છે ભવનાથ મહાદેવના દર્શન કરી અને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરી આ યાત્રા પૂર્ણ કરે છે, આમ કારતક સુદ અગિયારસ થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીના દિવસે શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા પૂર્ણ થાય છે.
મિત્રો પોસ્ટ પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં અને પરિક્રમા ની તમામે તમામ માહિતી આપણે આગળના વીડિયોમાં આપતા રહીશું.