What is e-Shram Card? And How to Self Register|ઈ-શ્રમ કાર્ડ શું છે અને ઈ-શ્રમ માટે સેલ્ફ રેઝિસ્ટર કેવી રીતે કરવું?
What is e-Shram Card? e-Shram પર કોણ નોંધણી કરાવી શકે? 1. 16 થી 60 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા હોવા જોઈએ 2. PF/ESIC નો લાભ મેળવતા ના હોય 3. જે લોકો આવકવેરો ભરતા ના હોય. ઇ-શ્રમ એ 2022 માં ભારતમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે, જે…