Skip to content

All Information In One Place !

All Information In One Place !

  • Home
  • Useful Links
  • Useful Apps
  • PC Softwares
  • રોગો અને ઔષધો
  • Digital Marketing
  • Online Learn
  • શેર માર્કેટ
  • Forms pdf
  • eBooks
  • Contact
  • About Us
  • Home
  • Useful Links
  • Useful Apps
  • PC Softwares
  • રોગો અને ઔષધો
  • Digital Marketing
  • Online Learn
  • શેર માર્કેટ
  • Forms pdf
  • eBooks
  • Contact
  • About Us
Close

Search

  • https://www.facebook.com/
  • https://twitter.com/
  • https://t.me/
  • https://www.instagram.com/
  • https://youtube.com/
Subscribe
Home/ભજન/ભજન કરીલે મનખા । ડીંડવાણું
સાચું એનું કારણ ન સમજાણું
ભજન

ભજન કરીલે મનખા । ડીંડવાણું

By allinformer.in
March 10, 2024 1 Min Read
0


હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું,
દુનિયા માં હાલે છે ડીંડવાણું …
લોભી ના ઘર માં રૂપિયા લાખો, ના મળે દાતાર ને નાણું (૨)
ખૂટલ ને રહેવા મોટા ખોરડા (૨) ઠરેલ ને ના મળે ઠેકાણું ..
દુનિયા માં હાલે છે ડીંડવાણુ…….
હાલે છે ડીંડવાણુ સાચું એનું કારણ ના સમજાણું,
દુનિયા માં હાલે છે……
એ….પાપી ને જમવા શીરો પુરી એ ભક્તો ને મળે નહી ભાણું (૨),
ચોર ને દોવા ભેહું (ભેસું) નવચંદરિયું (૨),
દેવ ને મળે નહી દુઝાણુ…….
દુનિયા માં હાલે છે ડીંડવાણુ………
કુલટા નારી થી રાજી રહે પંથ ને સતિ થી મનડું ચોરાણું (૨),
હા…. સતીયા ભૂખ્યા જાય આંગણિયે થી(૨),
ખોટા બોલા ને ખાણું……
દુનિયા માં હાલે છે……
હે………પંડિત ભક્તો એ આગમ ભાખ્યું,, એ આવ્યું એવું ભાઈ ટાણું રે………. {૨}
કવિ પિંગલ કે આવા પ્રપંચ થી (૨), મનડું મારું મુંઝાણુ………….
દુનિયા માં હાલે છે ડીંડવાણુ…
હાલે છે દીંડવાણુ, સાચું એનું કારણ ના સમજાણું દુનિયા માં હાલે છે ડીંડવાણુ…….

Post Views: 485

Related

Tags:

આદમીનું એ જ તો છે ડીંડવાણુંડીંડવાણુંડીંડવાણું ભજનભજન
Author

allinformer.in

Follow Me
Other Articles
આયુષ્માન કાર્ડ
Previous

આયુષ્માન એપ | હવે આયુષ્માન કાર્ડ જાતે બનાવી શકાશે

ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !
Next

ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Join Now

Click to Join

Recent Posts

  • ગિરનાર પરિક્રમા 2025 ની તૈયારીઓ શરૂ | ગિરનાર પરિક્રમા સંપૂર્ણ માહિતી | Girnar Parikrama 2025
  • ધૂણવું એ માનસિક બીમારી છે! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે!
  • આરોગ્ય ના ભીત સૂત્રો | તમામ આરોગ્ય લક્ષી ભીત સૂત્રો ( Health formulas )
  • ગિરનારની લીલી પરિક્રમા નો ઈતિહાસ | Girnar Prarikrama Full Information
  • ધૂણવું એ માનસિક બીમારી છે ! | ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !

Recent Comments

  1. allinformer.in on What is e-Shram Card? And How to Self Register|ઈ-શ્રમ કાર્ડ શું છે અને ઈ-શ્રમ માટે સેલ્ફ રેઝિસ્ટર કેવી રીતે કરવું?
  2. A WordPress Commenter on સુપર કોમ્પ્યુટર શું છે | What is Supercomputer in Gujarati

Categories

  • Android App
  • Ayushman card
  • BAS
  • Computer Softwares
  • COVID-19
  • Cryptocurrency
  • CSC
  • Culture
  • Demat Account
  • Digital Marketing
  • Electricity
  • Government Schemes
  • History Book
  • HRMS
  • Income Tax
  • Income Tax Return
  • IPTV
  • Master Code
  • Movie Review
  • Navratri
  • NFT
  • PDF
  • Receiver Master Code
  • RTE
  • Sat Finder
  • Satellite Finder
  • Tourism
  • tourist places
  • Uncategorized
  • Useful Apps
  • આયુષ્માન કાર્ડ
  • આરોગ્ય
  • આરોગ્ય સંબધિત યોજનાઓ
  • આરોગ્ય સંબધિત યોજનાઓ
  • એપ્લિકેશન
  • ઓનલાઇન શિક્ષણ
  • ગુગલ એકાઉંન્ટ
  • ઘરેલું ઉપાય
  • ટેક્નોલોજી
  • ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ
  • ધાર્મિક
  • પ્રવાસી સ્થળો
  • બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ
  • બિઝનેસ
  • ભજન
  • ભારતના તહેવારો
  • ભીત સૂત્રો
  • ભુવા ભરાડીઓ
  • રોગો અને ઔષધો
  • શેર માર્કેટ
  • સરકારી યોજનાઓ
  • સુપર કોમ્પ્યુટર
  • સેટેલાઇટ બ્રોડબેન્ડ
  • હોમ લર્નિંગ વર્ગો

Visitors

0073190
Visit Today : 95
Visit Yesterday : 58
Who's Online : 1
Copyright 2026 — . All rights reserved. Blogsy WordPress Theme